ગુજરાત સરકાર આપશે દિકરીઓને 1 લાખ 10 હજારની સહાય : વહાલી દીકરી યોજના 2024 Posted on January 9, 2024January 9, 2024 By topgujarat.in વહાલી દીકરી યોજના 2024 : નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની કન્યાઓ માટેની યોજના બહાર પડી છે જે યોજના વહાલી દીકરી યોજના છે ગુજરાત રાજ્યમાં રહેતી તમામ કન્યાઓ ને શક્તિશાળી પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણ દ્વારા… Read more