પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhan Mantri Awas Yojana Gujarat Posted on January 8, 2024January 8, 2024 By topgujarat.in પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 : નમસ્કાર મિત્રો સરકાર દ્વારા એક 2024 માં નવી પ્રધાનમંત્રી આવાસ યોજના ની જાહેરાત કરવામાં આવી છે મિત્રો કેન્દ્ર સરકારની મહત્વ પક્ષી યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ને લઈને કેન્દ્રીય બજેટ 2023 માં મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ની જાહેરાત નાણાકીય નિર્મલા સીતારામ અને લોકોના ઘરનો સપનો સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના એક ગ્રામીણ હેઠળ ગ્રામીણ માટે અને શહેરી માટે નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત : પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત દ્વારા આ યોજના હેઠળ ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આ એક યોજના છે આ યોજનામાં વાર્ષિક ₹3 લાખથી વધુ આવક ધરાવતા લોકો કે જેમની પાસે કોઈ ઘર નથી તેઓ અરજી કરી શકે છે મિત્રો આ યોજનાની શરૂઆત 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી હતી. મિત્રો જણાવી દઉં કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 એ જેમની પાસે ઘર વિહોણા હોય તેવા લોકો અથવા ગામડામાં રહેતા જેમની પાસે મકાન બનાવવા પૂરતા પૈસા ના હોય અથવા મકાનની કોઈ સગવડ ના હોય એવા લોકો માટે આ ગ્રામીણ આવાસ યોજના નો તમે અરજી કરી આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે યોગ્યતા માપદંડ જે અરજદાર અરજી કરે તેના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં ક્યાંય પણ પાકું મકાન ધરાવતો ન હોવા જોઈએ. એટલે કે જે આ યોજનાનો લાભ લેવા માંગે છે તે હોવા જોઈએ. બીજી આ વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ. આ યોજના માટે અરજદાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ અન્ય ભારત સરકારની કોઈપણ બીજી યોજના નો લાભ લીધેલ ન હોવા જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આ યોજનામાં વાર્ષિક આવક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે આ યોજના માટે અરજી કરી શકે છે અને સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા તમને આપવામાં આવશે જેમાં ત્રણ હપ્તે રૂપિયા તમારે ચૂકવવાના રહેશે પહેલા આપતી 50000 પછી 1,50,000 અને અંતમાં 50,000 તમારે ચૂકવવાના રહેશે આ કુલ રૂપિયામાં એક લાખ રાજ્ય સરકાર અને એક પણ 50 લાખ કેન્દ્ર સરકાર તમને સૂચવી આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ફોર્મ પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ની અરજી કરવા માટે તમારે સૌપ્રથમ મહાનગરપાલિકા વિસ્તારના રહેશો અથવા મહાનગરપાલિકાની સ્લામ અપગ્રેડસન નો સંપર્ક કરવાનો રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે લોકો ગામમાં રહેતા હોય એ લોકો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરી અરજી ફોર્મ ભરી શકે છે. જિલ્લા કો-ઓડીનાર નગરપાલિકા વિસ્તારના રહેશો અથવા સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરીનો સંપર્ક કરે અરજી ફોર્મ ભરશો. પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ : પરિવારમાંથી કોઈ વ્યક્તિ પોતાનું પાકુ મકાન ઘરાવતો નથી તે બાબતનું સોગંદનામુ. આવકનો દાખલો. પ્લોટનો દસ્તાવેજ, કે પ્લોટની 7/12 ની નકલ. અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો. બેંક ખાતાની વિગત. અધાર કાર્ડની નકલ ઓળખનો પુરાવો પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ : નમસ્કાર મિત્રો તમારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ ચેક કરવા માટે નીચે આપેલ પગલાં અનુસરો મિત્રો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના નીઓફિસિયલ આ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx પર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે. પછી તમને એક આ ડેશબોર્ડ માં રાજય પસંદ કરવાનું કહેશે એમાં જઈ રાજ્ય તમારું હોય એ સિલેક્ટ કરો. આ તમે રાજ્ય પસંદ કર્યા પછી તમને તમારા જિલ્લા અને પંચાયત વિશે માહિતી ભરવાનું કહેશે. તમે પછી આ સિલેક્ટકરશો ત્યારે તમને એક સર્ચ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે. લાસ્ટ માં હવે તમે જે સર્ચ જગ્યાની હાઉસિંગ સ્કીમની યાદી દેખાવા લાગશે એ તમે યાદી જોઈ શકો છો. ગુજરાત સરકારી યોજનાઓ PM Awas YojanaPMAY List 2023Pradhan Mantri Awas YojanaPradhan Mantri Awas Yojna Gujaratપ્રધાનમંત્રી આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના 2024