જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, ટોટલ 46 જગ્યા પાર આવી નવી ભરતી : Junagadh Mahanagarpalika Bharti 2024 Posted on January 16, 2024 By topgujarat.in જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 : નમસ્કાર મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો સરકારી ભરતી ની તૈયારી કરે છે એમના માટે સુવર્ણ તક છે લાયકાત 10 પાસ ઉપર ભરતી આવેલ છે કુલ જગ્યાઓ 46 થી વધારે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે પુરુષ તથા મહિલાઓ બંને આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકે છે મિત્રો તમે પણ આ જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 માં અરજી ફોર્મ ભરવા માગતા હોય તો તમે આ નીચે મુજબ પૂરી માહિતી અંત સુધી નિહાળતા રહેજો. જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 એ સંપૂર્ણ ભરતી ની માહિતી જેવી કે પોસ્ટનું નામ, ખાલી જગ્યાની વિગત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તથા મહત્વપૂર્ણ તારીખ તે બાબતો તમને આ લેખમાં જાણવા મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 વિભાગ જૂનાગઢ મહાનગરપાલિકા અરજીનો પ્રકાર ઓનલાઇન છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 નોકરીનું સ્થળ ગુજરાત ઓફિશિયલ વેબસાઈટ https://junagadhmunicipal.org/ શેક્ષણિક લાયકાત : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે. આ પણ વાંચો : સરકાર આપશે દિકરીઓને 1 લાખ 10 હજારની સહાય જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 માટે નોકરી નું સ્થળ મિત્રો આ ભરતી પાસ કર્યા બાદ સિલેક્શન થયા પછી તમારો આ નોકરીનું સ્થળ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે રહેશે. કુલ ખાલી જગ્યા જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 આ બહાર પાડેલ ટોટલ ખાલી જગ્યાઓ 46 છે જેમાં આ અલગ અલગ નીચે પ્રમાણે આપેલ છે ભરતી નું નામ કુલ જગ્યાઓ ઇન્સ્પેકટર 03 નાયબ એકાઉન્ટન્ટ 02 નાયબ કાર્યપાલક ઈજનેર 03 આસિ. ઈજનેર (સિવીલ) 06 ઓવરશીયર (સિવીલ) 08 ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર 03 ફૂડ સેફટી ઓફિસર 02 સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ 16 લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર 03 પગાર ધોરણ : જૂનાગઢ મ્યુનિસપાલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક ₹1950 થી લઈને ₹38090 રૂપિયા સુધી પગાર ધોરણ તમને પાત્ર થશે અને વધુ વિગતવાર તમે પગાર ધોરણની નોટિફિકેશન માહિતી જોઈ શકો છો. પોસ્ટનું નામ : જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 દ્વારા જે અલગ અલગ પોસ્ટ પર ભરતી આવી છે તે આ ક્રમસર નીચે મુજબ છે ઇન્સ્પેકટર નાયબ એકાઉન્ટન્ટ નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ) આસિ. ઈજનેર (સિવીલ) ઓવરશીયર (સિવીલ) ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર ફૂડ સેફટી ઓફિસર સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર કેવી રીતે અરજી કરવી? આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 ના રોજ છે અરજી કરવાની અથવા બીજી પૂરી માહિતી માટે નીચે મુજબ જે લિંક આપેલ છે તેમાં માહિતી આપેલ છે. ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 માં અરજી ફોર્મ ભરવા અથવા જાહેરાત વાંચવા માટે આ નીચે આપેલ ટેબલ માં લીંક તેના પર ક્લીક કરી માહિતી મેળવી શકો છો. જાહેરાત માટે અહીં ક્લિક કરો ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો સરકારી નોકરી JMC Recruitment 2024Junagadh Mahanagarpalika Bharti 2024જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024