વાઈબ્રન્ટ ગુજરાત 2024 / ગાંધીનગર થી અમદાવાદ રસ્તાઓ બંધ ટ્રાફિક પોલીસે કરી અપીલ : Vibrant Gujarat Summit 2024 Posted on January 9, 2024January 9, 2024 By topgujarat.in વાઈબ્રન્ટ ગુજરાત 2024 : નમસ્કાર બધા મિત્રો ને જાણવાનું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત દેશ-વિદેશનાં મહેમાનો અને ઉદ્યોગપતિ અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે. જેથી અમુક મોટા ભાગના રસ્તાઓ અને એરપોર્ટ તેમજ એસજી હાઈવે ઉપર સતત V.V.I.P અવર જવર રહેશે. જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા તા. 9 થી 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ સર્કલથી ડફનાળાઅને વૈષ્ણોદેવી તેમજ એસજી હાઈવે બાજુનાં રોડ પર વાહનો લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ બાબતે બધા એ ખાસ નોંધ લેવી વાઈબ્રન્ટ ગુજરાત 2024 વાયબ્રન્ટ ગુજરાત સમિટને તમામ તૈયારીઓ પૂર્ણ ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ આજે આવશે ગુજરાત VVIP મહેમાનોને લઈ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ #GujaratmeansGrowth મહાત્મા મંદિર ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024 અંતર્ગત માઇક્રોન ટેક્નોલોજીના સીઈઓ શ્રી સંજય મલ્હોત્રા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી સેમિકંડક્ટરના નિર્માણ અંગે ચર્ચા કરી. #VGGS2024 pic.twitter.com/aza2p4BUnx — Alwila Patel (@AlwilaKaPatel) January 9, 2024 હવે જણાવી દઈએ કે આ બાબતે ટ્રાફિક અને ડીપીસી સફીન હસને જણાવ્યું હતું કે મંગળવારે વડાપ્રધાન તેમજ યુએઈનાં રાષ્ટ્રપતિનાં રોડ શોને લઈ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી યોજાવાનો છે. પરંતું રોડ શો ને લઈ એક પણ રસ્તો બંધ કરવામાં આવશે નહિ. ત્યારે વાહન ચાલકોને બે રોડનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે આ બાબતે ખાસ નોંધ લેવી. Read More : સરકાર આપશે દિકરીઓને 1 લાખ 10 હજારની સહાય આ પણ વાંચો ફ્રી સિલાઇ મશીન યોજના 2024 ગુજરાત ગુજરાતી લાઈવ ન્યૂઝ વાઈબ્રન્ટ ગુજરાત 2024